પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બસ્તર સ્થિત કરણપુર ખાતેના કોબ્રા ઓપરેશન્સ બેઝ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી અને આ તહેવારના અવસરે તેમને મીઠાઈઓ વહેંચી હતી.
પ્રધાનમંત્રીએ ઉજવણીની ઝાંખીઓ શેર કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રનું રક્ષણ કરનારાઓ સાથે દિવાળી વધુ મીઠી બની જાય છે.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર લખ્યું;
“આપણું રક્ષણ કરનારાઓ સાથે દિવાળી વધુ મીઠી બની જાય છે! #Bastar #NaxalFreeIndia”
Diwali is sweeter with those who protect us! #Bastar #NaxalFreeIndia https://t.co/7Ywie7uTt4
— Narendra Modi (@narendramodi) November 8, 2026
SM/BS/JD
Diwali is sweeter with those who protect us! #Bastar #NaxalFreeIndia https://t.co/7Ywie7uTt4
— Narendra Modi (@narendramodi) November 8, 2026