Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ ક્ષમતાના સફળ પ્રદર્શન પર સુરક્ષા વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ ક્ષમતાના સફળ પ્રદર્શન પર સુરક્ષા વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ ક્ષમતાના સફળ પ્રદર્શન બદલ આપણા સુરક્ષા વૈજ્ઞાનિકોને હૃદયપૂર્વકના અભિનંદન. આ સાથે ભારત આ પ્રકારની ક્ષમતા ધરાવતા પાંચ દેશોના પસંદગીના જૂથમાં સામેલ થયું છે – સંપૂર્ણ દેશ માટે ગર્વની ક્ષણ છે.”

AP/JKhunt/TR/GP