પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કશ્મીરી ઘાટીમાં કશ્મીરી પ્રવાસીઓના પુનર્વાસ માટે સરકારી નોકરી આપવા તથા રસ્તામાં આવાસીય સુવિધા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ માટે કુલ 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
બધા રજીસ્ટર્ડ થયેલા 62,000 કશ્મીરી પ્રવાસી પરિવાર જમ્મુ, દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને દેશના અન્ય વિસ્તારોમાં રહે છે.
નવા પ્રસ્તાવથી ભારત સરકારની વધારાની સહાયતાથી કશ્મીરી પ્રવાસીઓને રાજ્ય સરકારની 3,000 વધારાની નોકરીઓ મળશે. પ્રસ્તાવથી કશ્મીરી પ્રવાસીઓ માટે રસ્તામાં આવાસીય સુવિધા તૈયાર થઈ શકશે. જેમાં એવા લોકોનો સમાવેશ હશે, જેઓને રાજ્ય સરકારે નોકરી આપી છે અથવા જેને નોકરી આપવામાં આવશે.
આ પહેલા, 2008માં કશ્મીરી ઘાટીમાં પ્રવાસીઓને પાછા આવવામાં સહાય માટે 1618.40 કરોડ રૂપિયાનું પેકેજ ઘોષિત કરાયું હતું.
UM/J.Khunt/GP
Cabinet has given approval for providing State Govt jobs & transit accommodations in Kashmir Valley for rehabilitation of Kashmiri migrants.
— PMO India (@PMOIndia) November 18, 2015
The total expenditure involved in this proposal for Kashmiri migrants is Rs. 2000 crore.
— PMO India (@PMOIndia) November 18, 2015
New proposal provides for additional 3000 state government jobs to Kashmiri migrants with financial assistance from the Government of India.
— PMO India (@PMOIndia) November 18, 2015
The new proposal includes construction of transit accommodations Kashmir Valley for Kashmiri migrants to whom jobs have/will be provided.
— PMO India (@PMOIndia) November 18, 2015