Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ, એચઆરએચ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ, એચઆરએચ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી. શ્રી મોદીએ પ્રાદેશિક ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓની ભારતની નિંદા અને નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની તથા શિપિંગ લાઇનોને ખુલ્લી અને સુરક્ષિત રાખવા અંગે પુનરોચ્ચાર કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ મેં તેમનો આભાર માન્યો છે.”

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ, એચઆરએચ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી.

મેં પ્રાદેશિક ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓની ભારતની નિંદાનો પુનરોચ્ચાર કર્યો.

અમે નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની અને શિપિંગ લાઇનોને ખુલ્લી અને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર સહમત થયા.

સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ તેમનો આભાર માન્યો.”

SM/BS/JD