Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

“આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, શ્રી @ncbn એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@AndhraPradeshCM”

SM/DK/JD