પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતવા બદલ એન્સી સોજનને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમનું પ્રદર્શન મજબૂત અને ઉત્સાહસભર રહ્યું છે જેણે રાષ્ટ્ર માટે અપાર ખુશીની લહેર લાવી દીધી છે. શ્રી મોદીએ આગળ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ આવનારા સમયમાં વધુ સફળતા મેળવતા રહે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન ગેમ્સમાં મહિલાઓની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતવા બદલ એન્સી સોજનને અભિનંદન! તેમનું પ્રદર્શન મજબૂત અને ઉત્સાહસભર રહ્યું છે જેણે રાષ્ટ્ર માટે અપાર ખુશીની લહેર લાવી દીધી છે. તેઓ આવનારા સમયમાં વધુ સફળતા મેળવતા રહે: PM @narendramodi”
Congratulations to Ancy Sojan on winning the Silver Medal in the Women’s Long Jump at the Asian Games! Hers has been a strong and spirited performance that has brought immense joy to the nation. May she keep achieving greater success in the coming times: PM @narendramodi pic.twitter.com/Gyggbw75SF
— PMO India (@PMOIndia) September 27, 2026
SM/NP/JD