પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પેરા કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શીતલ દેવી અને તોમન કુમારને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમનો ભવ્ય વિજય કૌશલ્ય, સંયમ અને ટીમવર્કનું એક શાનદાર પ્રદર્શન હતું, તેમણે ઉમેર્યું હતું કે ભારત તેમની સફળતાથી અત્યંત આનંદિત છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સ 2026 માં પેરા કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા બદલ શીતલ દેવી અને તોમન કુમારને અભિનંદન! તેમનો ભવ્ય વિજય કૌશલ્ય, સંયમ અને ટીમવર્કનું એક શાનદાર પ્રદર્શન હતું. ભારત તેમની સફળતાથી આનંદિત છે: PM @narendramodi”
Congrats to Sheetal Devi and Toman Kumar on winning Gold in the Para Compound Mixed Team event at the Asian Para Games 2026! Their superb victory was a wonderful display of skill, composure and teamwork. India is delighted by their success: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/IJ/JD