પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ SU5 માં સિલ્વર મેડલ જીતવા બદલ તુલસીમથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમનું પ્રદર્શન ભારતીય બેડમિન્ટન માટે ગૌરવની ક્ષણ છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ સતત મહેનત કરતા રહે, નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે અને દેશનું નામ રોશન કરતા રહે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ SU5 માં સિલ્વર મેડલ જીતવા બદલ તુલસીમથી મુરુગેસનને અભિનંદન! તેમનું પ્રદર્શન ભારતીય બેડમિન્ટન માટે ગૌરવની ક્ષણ છે. તેઓ સતત મહેનત કરતા રહે, નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે અને દેશનું નામ રોશન કરતા રહે: PM @narendramodi”
Congratulations to Thulasimathi Murugesan on winning Silver in Women’s Singles SU5 at the Asian Para Games! Her performance is a proud moment for Indian badminton. May she continue to work hard, scale new heights and bring more laurels to the nation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 23, 2026
SM/IJ/JD