Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કેરલમના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


કેરલમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;

“કેરલમના રાજ્યપાલ શ્રી @OmMathur_Raj એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”

SM/JY/JD