Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જાણીતા  ઉદ્યોગપતિ શ્રી રવિ કાંતે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી 


જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવિ કાંત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમને તેમના પુસ્તક ‘લીડિંગ ફ્રોમ ધ બેક – ટુ અચીવ ધ ઇમ્પોસિબલ‘ ની એક નકલ ભેટમાં આપી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

જાણીતા ઉદ્યોગપતિ શ્રી રવિ કાંત આજે પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા અને તેમને તેમના પુસ્તક ‘લીડિંગ ફ્રોમ ધ બેક – ટુ અચીવ ધ ઇમ્પોસિબલ‘ ની એક નકલ ભેટમાં આપી.

 

IJ/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]