પીએમઇન્ડિયા
નેધરલેન્ડના મહારાણી મેક્સિમા, જેઓ યુએન સેક્રેટરી જનરલના નાણાકીય સ્વાસ્થ્ય માટેના વિશેષ એડવોકેટ પણ છે, તેમણે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
શ્રી મોદીએ ટિપ્પણી કરી, “અમે ચર્ચા કરી કે કેવી રીતે ભારતની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે”.
શ્રી મોદીએ વિશ્વભરના ભાગીદાર દેશો સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
નેધરલેન્ડના મહારાણી મેક્સિમાને મળીને આનંદ થયો, જેઓ યુએન સેક્રેટરી જનરલના નાણાકીય સ્વાસ્થ્ય માટેના વિશેષ એડવોકેટ અને નાણાકીય સમાવેશ માટે લાંબા સમયથી વૈશ્વિક અવાજ છે.
અમે ચર્ચા કરી કે કેવી રીતે ભારતની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ક્રાંતિ નાણાકીય સેવાઓને વધુ સુલભ અને સસ્તી બનાવી રહી છે, જ્યારે ‘ઈઝ ઓફ લિવિંગ’ વધારી રહી છે અને મોટા પાયે લોકોને સશક્ત બનાવી રહી છે.
ભારત વિશ્વભરના ભાગીદાર દેશો સાથે પોતાનો અનુભવ શેર કરવા માટે પ્રતિબદ્ધ છે.
@UNSGSA
Delighted to meet Her Majesty Queen Máxima of the Netherlands, who is also the UN Secretary General’s Special Advocate for Financial Health and a long-standing global voice for financial inclusion.
We discussed how India’s Digital Public Infrastructure led revolution is making… pic.twitter.com/xlbqHwHqBf
— Narendra Modi (@narendramodi) June 25, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Delighted to meet Her Majesty Queen Máxima of the Netherlands, who is also the UN Secretary General's Special Advocate for Financial Health and a long-standing global voice for financial inclusion.
— Narendra Modi (@narendramodi) June 25, 2026
We discussed how India’s Digital Public Infrastructure led revolution is making… pic.twitter.com/xlbqHwHqBf