પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી પવન કલ્યાણ ઘણાં જ સાહસી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશે. શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી.
પ્રધાનમંત્રીએ ‘X’ પર લખ્યું;
“આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ ગારુ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેઓ ખૂબ જ હિંમતવાન છે અને મને વિશ્વાસ છે કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.
@PawanKalyan”
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) April 19, 2026
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.@PawanKalyan

SM/IJ/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com