Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ–ઉલ–અધા પર સૌને શુભેચ્છા પાઠવી છે.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“ઈદ–ઉલ–અધાની શુભેચ્છાઓ! આ અવસર આપણા સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ મજબૂત બનાવે. દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.”

 

SM/DK/GP/JT