Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર સુવિધાની સ્થાપના દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર સુવિધાની સ્થાપના દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી છે.

X પોસ્ટ્સની શ્રેણીમાં, PM મોદીએ કહ્યું;

આપણા બધા માટે ગર્વની વાત છે કે ઉત્તર પ્રદેશ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. HCL અને Foxconn ની નવી ફેક્ટરી ટેકનોલોજી પાવરહાઉસ તરીકે UP ની નવી ઓળખને વધુ મજબૂત કરશે.”

 

દાયકો (Decade) ભારતનો ટેકેડ (Techade) છે. ગ્રીન એનર્જીથી લઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુધી દાયકામાં ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં જે કંઈ કરી રહ્યું છે, તે 21 મી સદીમાં આપણા સામર્થ્યનો પાયો બનશે.”

 

વીતેલા 11 વર્ષોમાં ભારતે વારંવાર બતાવ્યું છે કે અમે જે નક્કી કરીએ છીએ, તે હાંસલ કરીને રહીએ છીએ. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં પણ આના એક નહીં, અનેક ઉદાહરણો છે…”

 

SM/GP/JD