Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એકતા અને પરસ્પર સદ્ભાવ પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જેમાં હંમેશા એકતા અને સુમેળ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું –

सङ्गच्छध्वं संवदध्वं

सं वो मनांसि जानताम्।

देवा भागं यथा पूर्वे

सञ्जानाना उपासते॥

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

सङ्गच्छध्वं संवदध्वं

सं वो मनांसि जानताम्।

देवा भागं यथा पूर्वे

सञ्जानाना उपासते॥

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]