પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટર દોડમાં કાંસ્ય પદક જીતવા બદલ પારુલ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની આ સફળતા ઉભરતા રમતવીરો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. શ્રી મોદીએ તેમને ભવિષ્યના પ્રયાસો માટે ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.
એક્સ (X) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન ગેમ્સમાં મહિલાઓની 5000 મીટર દોડમાં કાંસ્ય પદક જીતવા બદલ પારુલ ચૌધરીને અભિનંદન. તેમની આ સફળતા ઉભરતા રમતવીરો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને તમામ શુભેચ્છાઓ: PM @narendramodi”
Congratulations to Parul Chaudhary on winning bronze in the Women’s 5000m at the Asian Games. Her success is very inspiring for budding athletes. All the best to her for the endeavours ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2026
SM/DK/JD