Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં પુરુષોની લાંબી કૂદમાં પદક જીતવા બદલ મુરલી શ્રીશંકરને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં પુરુષોની લાંબી કૂદમાં વધુ એક પદક જીતવા બદલ મુરલી શ્રીશંકરને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની છલાંગે તેમને પોડિયમ પર યોગ્ય સ્થાન અપાવ્યું છે. શ્રી મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

એક્સ (X) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“મુરલી શ્રીશંકર માટે વધુ એક એશિયન ગેમ્સ પદક! તેમની છલાંગે તેમને પુરુષોની લાંબી કૂદના પોડિયમ પર સ્થાન અપાવ્યું છે. તેમને અભિનંદન. ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે તેમને શુભેચ્છાઓ: PM @narendramodi”

SM/DK/JD