પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા 53 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અનંત પંઘાલને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રીએ તેમના પ્રદર્શનને ઉત્તમ ગણાવ્યું અને કહ્યું કે તેમણે શાનદાર પ્રદર્શન કર્યું.
શ્રી મોદીએ અનંત પંઘાલને ભવિષ્યમાં દરેક સફળતાની શુભેચ્છા પાઠવી અને આશા વ્યક્ત કરી કે તે દેશને વધુ ગૌરવ અપાવશે અને અન્ય ખેલાડીઓને પ્રેરણા આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
“એશિયન ગેમ્સમાં અનંત પંઘાલનો સિલ્વર મેડલ ખરેખર ઉત્કૃષ્ટ હતો! મહિલા 53 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં તેમના શાનદાર પ્રદર્શન બદલ તેમને અભિનંદન. તે દેશને વધુ ગૌરવ અપાવતી રહે અને અન્ય ખેલાડીઓને પ્રેરણા આપતી રહે: PM @narendramodi”
Kudos to Aditi Ashok, Pranavi Sharath Urs and Diksha Dagar on winning the Silver Medal in the Women’s Team Golf event at the Asian Games 2026 yesterday. This success highlights their determination and passion for the sport. May they continue to attain new heights of success in the times to come: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 4, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Antim Panghal’s Silver medal at the Asian Games was indeed exemplary! Congratulations to her on a wonderful performance in the Women’s 53kg Freestyle Wrestling event. May she continue to bring more laurels to the country and motivate other athletes: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 4, 2026