પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્યામજી કૃષ્ણ વર્માએ ભારત માતાને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.
તેમણે કહ્યું કે માતૃભૂમિના ગૌરવનું રક્ષણ કરવામાં તેમની હિંમત અને સમર્પણને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં.
શ્રી મોદીએ X પર લખ્યું;
“મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે ભારત માતાના પરાધીનતાના બંધનો તોડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. માતૃભૂમિના સ્વાભિમાનની રક્ષા માટે તેમણે બતાવેલી બહાદુરી અને હિંમતને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં.”a
महान क्रांतिकारी और स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा को उनकी जयंती पर सादर नमन। मां भारती की पराधीनता की बेड़ियों को तोड़ने के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस पराक्रम और पुरुषार्थ का परिचय दिया, कृतज्ञ राष्ट्र उसे…
— Narendra Modi (@narendramodi) October 4, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
महान क्रांतिकारी और स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा को उनकी जयंती पर सादर नमन। मां भारती की पराधीनता की बेड़ियों को तोड़ने के लिए उन्होंने अपना जीवन समर्पित कर दिया। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस पराक्रम और पुरुषार्थ का परिचय दिया, कृतज्ञ राष्ट्र उसे कभी भुला नहीं सकता।
— Narendra Modi (@narendramodi) October 4, 2026