પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની લાંબી કૂદ T47 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમારને તેમના પ્રભાવશાળી પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઇવેન્ટમાં તેમના પ્રથમ પ્રયાસમાં સુવર્ણ ચંદ્રક જીતવાની આ સિદ્ધિ વધુ ખાસ છે. તેમણે નિષાદ કુમારની બહુમુખી પ્રતિભા, નિશ્ચય અને રમતગમતની ભાવનાની પ્રશંસા કરી અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
“એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની લાંબી કૂદ T47 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિષાદ કુમાર પર ખૂબ ગર્વ છે. આ ઇવેન્ટમાં તેમના પહેલા પ્રયાસમાં સુવર્ણ ચંદ્રક જીતવાથી આ સિદ્ધિ વધુ ખાસ બની છે. તેમની વૈવિધ્યતા, દૃઢ નિશ્ચય અને રમતગમતની શ્રેષ્ઠતા ખરેખર પ્રેરણાદાયક છે. હું તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ પાઠવું છું: PM @narendramodi”
Very proud of Nishad Kumar on winning Gold in the Men’s Long Jump T47 event at the Asian Para Games 2026 with an outstanding jump. Winning a Gold on his debut in this event makes the achievement even more special. His versatility, determination and sporting excellence are truly inspiring. Wishing him the very best for the endeavours ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]