પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલા J2 -52 કિગ્રા જુડો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ કોકિલાને અભિનંદન પાઠવ્યા છે.
છેલ્લી એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવાથી લઈને નવી શ્રેણીમાં સિલ્વર મેડલ મેળવવા સુધીની તેમની સફરને યાદ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે તે તેમની અદ્ભુત હિંમત, સમર્પણ અને નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે;
“એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલા J2 -52 કિગ્રા જુડો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ કોકિલાને અભિનંદન! છેલ્લી એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલથી નવી શ્રેણીમાં સિલ્વર મેડલ સુધીની તેની સફર તેના અદ્ભુત ધૈર્ય, સમર્પણ અને દૃઢ નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે. આવનારા વર્ષોમાં તેણી સતત સફળતા મેળવે તેવી શુભેચ્છા: PM @narendramodi”
Congratulations to Kokila on winning the Silver Medal in the Women’s J2 -52kg Judo event at the Asian Para Games 2026! From Bronze at the previous Asian Para Games to Silver in a new category, her journey reflects remarkable perseverance, dedication and determination. Wishing her continued success in the years ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]