Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓણમની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ઓણમ એક જીવંત તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેમણે શુભેચ્છા પાઠવી કે આ તહેવાર સમાજમાં ખુશી, એકતા અને સમૃદ્ધિની ભાવનાને વધુ મજબૂત બનાવે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ഏവർക്കും മനോഹരമായ ഓണം ആശംസിക്കുന്നു. ലോകമെമ്പാടും വലിയ ആവേശത്തോടെ ആഘോഷിക്കപ്പെടുന്ന ഊർജസ്വലമായ ഉത്സവമാണിത്.

ഈ ഉത്സവം സന്തോഷത്തിന്റെയും ഒത്തൊരുമയുടെയും സമൃദ്ധിയുടെയും മനോഭാവത്തിന് കൂടുതൽ കരുത്തുപകരട്ടെ.

ઓણમની શુભકામનાઓ. આ જીવંત તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

આ તહેવાર આનંદ, એકતા અને સમૃદ્ધિની ભાવનાને વધુ વધારશે.

 

SM/JY/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]