પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, અષાઢી બીજના અવસરે દેશ અને વિશ્વભરમાં વસતા તમામ કચ્છી ભાઈઓ અને બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી, જે કચ્છી નૂતન વર્ષ તરીકે ઉજવાય છે.
શ્રી મોદીએ જણાવ્યું કે, જેમ વિશાળ સમુદ્રમાં માછલી સર્વત્ર જીવંત રહે છે, તેમ કચ્છ પણ સમગ્ર વિશ્વમાં ધબકે છે. જ્યાં એક પણ કચ્છી વસે છે, ત્યાં દરરોજ કચ્છની સુગંધ જીવંત થઈ ઊઠે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
કચ્છડ઼ો ખેલે ખલકમેં જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે ઉતે ડીંયા ડીં કચ્છ.
અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, દેશ અને દુનિયાંમેં વસંધલ કચ્છી ભા-ભેંણેંકે કચ્છી નયેં વરેંજા રામ રામ અને જિજી જિજી વધાઇયું.
કચ્છડ઼ો ખેલે ખલકમેં જીં મહાસાગરમેં મચ્છ, જિતે હિકડ઼ો કચ્છી વસે ઉતે ડીંયા ડીં કચ્છ.
અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, દેશ અને દુનિયાંમેં વસંધલ કચ્છી ભા-ભેંણેંકે કચ્છી નયેં વરેંજા રામ રામ અને જિજી જિજી વધાઇયું.— Narendra Modi (@narendramodi) July 16, 2026
SM/BS/JD