પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે: PM @narendramodi”
Extremely pained to learn about the loss of lives due to a fire mishap in Kolkata. My condolences to those who have lost their loved ones in this tragedy. May the injured recover at the earliest. The local administration is assisting those who are affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2026
কলকাতায় অগ্নিকাণ্ডে প্রাণহানির খবর শুনে অত্যন্ত মর্মাহত । এই দুর্ঘটনায় যাঁরা তাঁদের প্রিয়জনকে হারিয়েছেন, তাঁদের প্রতি আমার সমবেদনা রইল। আহতরা যেন দ্রুত আরোগ্য লাভ করেন। স্থানীয় প্রশাসন দুর্গতদের সহায়তা করছে: প্রধানমন্ত্রী @narendramodi
— PMO India (@PMOIndia) August 19, 2026
SM/GP/DK/JD