પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી.
શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા આપવાની પણ જાહેરાત કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સાજા થાય. PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi
Extremely saddened by the loss of lives due to a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the…
— PMO India (@PMOIndia) August 31, 2026
SM/IJ/GP/JD