પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“ગુજરાતના આણંદમાં આણંદમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ અંગે અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: PM @narendramodi”
Deeply saddened by the loss of lives in a mishap in Anand, Gujarat. Condolences to the bereaved families. I pray for the speedy recovery of all those injured: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 30, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]