પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાત ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી હતી, જેમાં સ્વચ્છ ઊર્જા પહેલ, આર્થિક સ્થિતિસ્થાપકતા, મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા અને ગુજરાતના લોકોના અડગ સમર્પણ દ્વારા ભારતની મજબૂત પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
“સુરતના વિકાસ કાર્યક્રમમાં ગુજરાતની પ્રગતિને લઈને મારા પરિવારજનોના જોશ અને ઉત્સાહે નવી ઊર્જાથી ભરી દીધો.”
सूरत के विकास कार्यक्रम में गुजरात की प्रगति को लेकर मेरे परिवारजनों के जोश और उत्साह ने नई ऊर्जा से भर दिया। pic.twitter.com/UoddMDhyoe
— Narendra Modi (@narendramodi) June 5, 2026
“ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય છે, જેણે 21મી સદીની શરૂઆતમાં જ ક્લાઈમેટ ચેન્જનો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો. દેશનો પહેલો સોલર પાર્ક બનાવીને પણ તેમણે આ પ્રેરણા આપી કે કેવી રીતે ઈકોનોમી અને ઈકોલોજીને સાથે લઈને ભારત પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે.”
गुजरात देश का पहला राज्य है, जिसने 21वीं सदी की शुरुआत में ही क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया। देश का पहला सोलर पार्क बनाकर भी इसने यह प्रेरणा दी कि कैसे इकोनॉमी और इकोलॉजी को साथ लेकर भारत प्रगति की नई ऊंचाइयों को छू सकता है। pic.twitter.com/40X6X9bvyy
— Narendra Modi (@narendramodi) June 5, 2026
“દુનિયાના વર્તમાન પડકારો વચ્ચે ભારત દરેક કટોકટીનો મજબૂતીથી મુકાબલો કરી રહ્યું છે. આપણા દેશમાં ક્યારેય મેગાવોટથી આગળ વિચારવામાં જ નહોતું આવતું અને આજે ગીગાવોટની ચર્ચા થઈ રહી છે, જેમાં ગુજરાતની અહમ ભૂમિકા છે.”
दुनिया की मौजूदा चुनौतियों के बीच भारत हर संकट का मजबूती से मुकाबला कर रहा है। हमारे देश में कभी मेगावाट से आगे सोचा ही नहीं जाता था और आज गीगावाट की चर्चा हो रही है, जिसमें गुजरात की अहम भूमिका है। pic.twitter.com/zFx6aUHzTK
— Narendra Modi (@narendramodi) June 5, 2026
“આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક આજે એ જ લોકો ઉડાવી રહ્યા છે, જેઓ ઈચ્છે છે કે ભારત હંમેશા બીજા દેશો પર નિર્ભર રહે. આવા લોકોએ મેરીટાઇમ-ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વિકસી રહેલા હજીરાની તાકાત એકવાર જરૂર જોવી જોઈએ.”
आत्मनिर्भर भारत अभियान का मजाक आज वही लोग उड़ा रहे हैं, जो चाहते हैं कि भारत हमेशा दूसरे देशों पर निर्भर रहे। ऐसे लोगों को Maritime-Industrial Hub के रूप में विकसित हो रहे हजीरा की ताकत एक बार जरूर देखनी चाहिए। pic.twitter.com/EJVJXy3x3W