પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે.
X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં ઝલક શેર કરતા શ્રી મોદીએ કહ્યું:
“સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે સાણંદમાં પરત ફરવું અદ્ભુત હતું. આ ભારતને સેમિકન્ડક્ટર્સ અને ભવિષ્યવાદી ટેક્નોલોજીઓનું હબ બનાવવાના આપણા પ્રયાસોને વેગ આપશે.”
It was wonderful being back in Sanand to inaugurate the CG Semi Outsourced Semiconductor Assembly and Test (OSAT) facility. This will add momentum to our efforts in making India a hub for semiconductors and futuristic technologies. pic.twitter.com/UNzMl9pewt
— Narendra Modi (@narendramodi) July 4, 2026
“સાણંદમાં શરૂ થયેલો સીજી સેમી (CG Semi) નો આ પ્લાન્ટ ટેક્નોલોજી, વિશ્વાસ અને ભાગીદારીનું એક એવું મોડેલ છે, જે ભારતની સેમિકન્ડક્ટર યાત્રાને નવી ગતિ આપવાનું છે.”
साणंद में शुरू हुआ CG Semi का प्लांट टेक्नोलॉजी, भरोसे और साझेदारी का एक ऐसा मॉडल है, जो भारत की सेमीकंडक्टर जर्नी को नई गति देने वाला है। pic.twitter.com/UDrrCZ47Y7
— Narendra Modi (@narendramodi) July 4, 2026
“સેમિકન્ડક્ટર એ ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગામી પગલું (Next Step) છે. તેથી અમે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સની સાથે-સાથે આ આખી દુનિયાને ચલાવનારી ચિપ્સનું પણ નિર્માણ કરીશું.”
सेमीकंडक्टर इलेक्ट्रॉनिक्स क्रांति का Next Step है। इसलिए हम मोबाइल और इलेक्ट्रॉनिक्स के साथ-साथ इस पूरी दुनिया को चलाने वाली चिप्स का भी निर्माण करेंगे। pic.twitter.com/8KKPam9VI5
— Narendra Modi (@narendramodi) July 4, 2026
“સેમિકન્ડક્ટર અને એઆઈ ક્રાંતિના આ યુગમાં મારા યુવા સાથીઓને આ વિશેષ આગ્રહ…”
Semiconductor और AI Revolution के इस दौर में अपने युवा साथियों से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/iq57Nv1bgi
— Narendra Modi (@narendramodi) July 4, 2026
SM/IJ/JD