પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીનો આભાર માન્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સામાન્ય લોકોની સેવા કરવાનો આપણો સંકલ્પ અકબંધ છે, અને આપણે કોઈ કસર છોડી રહ્યા નથી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“આપની શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક ધન્યવાદ, હરિવંશજી. જન-જનની સેવા કરવાનો આપણો સંકલ્પ અકબંધ છે. દેશવાસીઓને દરેક રીતે સશક્ત બનાવવાના આપણા પ્રયાસોમાં અમે કોઈ કસર છોડી રહ્યા નથી.
@harivansh1956″
आपकी शुभेच्छाओं के लिए हृदय से धन्यवाद, हरिवंश जी। जन-जन की सेवा का हमारा संकल्प अटूट है। देशवासियों को हर तरह से सशक्त बनाने के अपने प्रयासों में हम कोई कोर-कसर नहीं छोड़ रहे हैं। @harivansh1956 https://t.co/IbXUVeJt1j
— Narendra Modi (@narendramodi) September 17, 2026
SM/IJ/JD