પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની આત્મીય અને વિચારશીલ શુભેચ્છાઓ માટે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીનો આભાર માન્યો છે. “આપણે દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે નવી ઊર્જા અને સંકલ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, એ સુનિશ્ચિત કરીને કે વિકાસના ફળ દેશના ખૂણે-ખૂણે પહોંચે અને વિકસિત ભારત નિર્માણના આપણા સામૂહિક સંકલ્પને પૂર્ણ કરે”, શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“તમારી આત્મીય અને વિચારશીલ શુભેચ્છાઓ માટે આભાર, ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજી.
આપણે દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે નવી ઊર્જા અને સંકલ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, એ સુનિશ્ચિત કરીને કે વિકાસના ફળ દેશના ખૂણે-ખૂણે પહોંચે અને વિકસિત ભારત નિર્માણના આપણા સામૂહિક સંકલ્પને પૂર્ણ કરે.
@CPR_VP”
Thank you for your warm and thoughtful wishes, Vice President Thiru CP Radhakrishnan Ji.
We will continue working with renewed energy and resolve to empower every citizen, ensuring that the fruits of development reach every corner of the country and fulfilling our collective… https://t.co/9s82qvgiSY
— Narendra Modi (@narendramodi) September 17, 2026
SM/IJ/JD