Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઝારખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની જનતાને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઝારખંડના સ્થાપના દિન નિમિત્તે રાજ્યના તમામ રહેવાસીઓને મારા હૃદયપૂર્વક અભિનંદન. આ પ્રસંગે હું અહીંના તમામ લોકોના સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

 

SD/GP/BT