Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો


શ્રી મોદીએ કહ્યું કે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને પ્રાર્થના કરી હતી કે ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થઈ જાય.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. હું પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો વહેલી તકે સાજા થાય: PM @narendramodi”

SM/NP/JD