પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના ખાસ પ્રસંગે તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગાણાના લોકો તેમની નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવના માટે જાણીતા છે, અને રાજ્યની ભવ્ય સંસ્કૃતિ, હિંમત અને નિશ્ચયના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ ‘વિકસિત ભારત‘ના સ્વપ્નને સાકાર કરવા માટે તેલંગાણાના વિકાસ માર્ગને ટેકો આપવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, અને રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના ખાસ પ્રસંગે તેલંગાણાના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. તેલંગાણાના લોકો તેમની નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવના માટે જાણીતા છે. રાજ્ય તેની ભવ્ય સંસ્કૃતિ અને ઇતિહાસ માટે પ્રખ્યાત છે – એક એવો ઇતિહાસ જે સાહસ અને દ્રઢ સંકલ્પથી ભરેલો છે. કેન્દ્ર સરકાર ‘વિકસિત ભારત‘ ના આપણા સ્વપ્નને સાકાર કરવા માટે તેલંગાણાના વિકાસ માર્ગને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. હું રાજ્યના લોકોના સારા સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.
Greetings to the people of Telangana on the special occasion of Telangana Statehood Day. The people of Telangana are known for their spirit of innovation and enterprise. The State is known for its glorious culture and history…one of courage and determination. The Central…
— Narendra Modi (@narendramodi) June 2, 2026
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది.
వికసిత భారత్…— Narendra Modi (@narendramodi) June 2, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Greetings to the people of Telangana on the special occasion of Telangana Statehood Day. The people of Telangana are known for their spirit of innovation and enterprise. The State is known for its glorious culture and history...one of courage and determination. The Central…
— Narendra Modi (@narendramodi) June 2, 2026
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు. ఈ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి,పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉంది.
— Narendra Modi (@narendramodi) June 2, 2026
వికసిత భారత్…