Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તેલંગાણાના સૂર્યપેટમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીએ તેલંગાણાના સૂર્યપેટમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

તેલંગાણાના સૂર્યપેટમાં થયેલા અકસ્માત વિશે જાણીને દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: પ્રધાનમંત્રી @narendramodi

 

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]