Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી, પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી લખ્યુ હતું કે, “હું દરેક ભારતીયોને નવરાત્રીના અવસર પર શુભકામનાઓ પાઠવું છું.”

RP