Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં પોંગલની ઉજવણીની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ડૉ. એલ. મુરુગનના નિવાસસ્થાને પોંગલની ઉજવણીની ઝલક શેર કરી હતી.

X પરની પોસ્ટ્સમાં, શ્રી મોદીએ કહ્યું:

“કેન્દ્રીય મંત્રી તિરુ એલ. મુરુગનજીના નિવાસસ્થાને પોંગલની ઉજવણીની ઝલક.

@DrLMurugan”

 

“તિરુ એલ. મુરુગનજીના નિવાસસ્થાને પોંગલની ઉજવણીમાં પોંગલની ઉષ્મા અને જીવંતતા પ્રતિબિંબિત થઈ હતી. આ તહેવાર દરેકના જીવનમાં આનંદ લાવે.

@DrLMurugan”

 

மத்திய அமைச்சர் திரு எல். முருகன் அவர்களின் இல்லத்தில் நடைபெற்ற பொங்கல் கொண்டாட்டங்களின் சில காட்சிகள் இங்கே.

@DrLMurugan”

 

திரு எல். முருகன் அவர்களின் இல்லத்தில் நடைபெற்ற பொங்கல் பண்டிகைக் கொண்டாட்டங்கள், பொங்கல் திருநாளின் உற்சாகத்தையும் அன்பையும் பிரதிபலித்தன. இந்தப் பண்டிகை அனைவரது வாழ்விலும் மகிழ்ச்சியை அதிகரிக்கட்டும்.

@DrLMurugan”

SM/NP/GP/JD