પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
શ્રી મોદીએ જાહેરાત કરી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 મળશે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“મહારાષ્ટ્રના નાંદેડમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
PMNRF તરફથી મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi”
Saddened by the loss of lives due to a mishap in Nanded, Maharashtra. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2026
महाराष्ट्रात नांदेड येथे झालेल्या दुर्घटनेतील जीवितहानीबद्दल ऐकून दुःख झाले. या दुःखद प्रसंगी माझ्या संवेदना शोकाकुल कुटुंबीयांसोबत आहेत. जखमींच्या तब्येतीत लवकर सुधार होण्यासाठी मी प्रार्थना करतो.
प्रत्येक मृत व्यक्तीच्या निकटवर्तीयांना PMNRF मधून ₹2 लाखांची सानुग्रह मदत करण्यात येईल. जखमींना ₹50,000 देण्यात येतील: पंतप्रधान @narendramodi
— PMO India (@PMOIndia) September 11, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad <img alt=”” src=”http://sta… [
0KB ]
Saddened by the loss of lives due to a mishap in Nanded, Maharashtra. My thoughts are with the bereaved families in this hour of grief. Praying for the speedy recovery of the injured.
— PMO India (@PMOIndia) September 11, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…
महाराष्ट्रात नांदेड येथे झालेल्या दुर्घटनेतील जीवितहानीबद्दल ऐकून दुःख झाले. या दुःखद प्रसंगी माझ्या संवेदना शोकाकुल कुटुंबीयांसोबत आहेत. जखमींच्या तब्येतीत लवकर सुधार होण्यासाठी मी प्रार्थना करतो.
— PMO India (@PMOIndia) September 11, 2026
प्रत्येक मृत व्यक्तीच्या निकटवर्तीयांना PMNRF मधून ₹2 लाखांची सानुग्रह मदत…