Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને તમિલનાડુ સાથેના તેમના જોડાણ પરનો એક લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મહાનતા પર પ્રકાશ પાડે છે અને તમિલનાડુ સાથે નેતાજીના જોડાણ વિશે રસપ્રદ વિગતો રજૂ કરે છે.

લેખ શેર કરતા, પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

નેતાજી બોઝની મહાનતા અને તમિલનાડુ સાથે નેતાજીના જોડાણ વિશેની રસપ્રદ વિગતો પર ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણનજીનો આ એક સમજણયુક્ત  લેખ છે.

@VPIndia

@CPR_VP”

SM/IJ/GP/JD