Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડથી વધુના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડથી વધુના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડથી વધુના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી હતી.

X પરની પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ લખ્યું:

પશ્ચિમ બંગાળના માલદાથી, રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનોને લીલી ઝંડી બતાવવી સુવિધા વધારવા તરફનું એક મોટું પગલું છે.”

 

પશ્ચિમ બંગાળના લોકોને અભિનંદન કારણ કે રાજ્યને વધુ ચાર આધુનિક અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મળી છે.”

 

পশ্চিমবঙ্গের মালদা থেকে রেল পরিকাঠামোর আধুনিকীকরণে এক গুরুত্বপূর্ণ পদক্ষেপ নেওয়া হয়েছে

বন্দে ভারত স্লিপার ট্রেনের সূচনা যাত্রীসুবিধার ক্ষেত্রে এক বড় পদক্ষেপ

 

 

রাজ্য আরও চারটি আধুনিক অমৃত ভারত এক্সপ্রেস ট্রেন পাওয়ায় পশ্চিমবঙ্গের মানুষকে অভিনন্দন

 

 

માલદા રેલવે સ્ટેશન પર, પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી, જે હાવરાને ગુવાહાટી સાથે જોડશે. સ્ટેશન પર અને ટ્રેનમાં હાજર બાળકો સાથે પણ સુખદ સંવાદ કર્યો.”

 

মালদা রেল স্টেশনে পতাকা দেখিয়ে হাওড়া গুয়াহাটিকে সংযোগকারী প্রথম বন্দে ভারত স্লিপার ট্রেনএর যাত্রা শুরু করালামস্টেশনে এবং ট্রেনে উপস্থিত শিশুদের সঙ্গে কথা বলে আনন্দিত হলাম

SM/DK/GP/JD