Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વારા લિખિત એક લેખ શેર કર્યો, જેમાં વિકાસ-સંચાલિત શાસન મોડલ અને સ્વર્ણિમ ભારત તરફના માર્ગ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ વિકાસ-સંચાલિત શાસન (ગવર્નન્સ) મોડલ પર પ્રકાશ પાડ્યો છે જે લોકોની આકાંક્ષાઓ સાથે સુસંગત છે અને એક સ્વર્ણિમ ભારત તરફનો માર્ગ પ્રશસ્ત કરે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “As PM @narendramodi completes 4,399 days in office, this article by former Vice President Shri @MVenkaiahNaidu hails the milestone as an extraordinary achievement. He highlights PM Modi’s development-driven governance model that resonates with people’s aspirations, paving the way for a Swarnim Bharat.”

SM/NP/JD