પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લિંક્ડઇન પોસ્ટ પર લખેલા એક લેખમાં પ્રાકૃતિક ખેતી પર પોતાના વિચારો શેર કર્યા. શ્રી મોદીએ કહ્યું, “બે અઠવાડિયા પહેલા, મેં કોઈમ્બતુરમાં નેચરલ ફાર્મિંગ પરના એક સમિટમાં હાજરી આપી હતી, જેણે મારા મન પર ઊંડી છાપ છોડી હતી. મેં આ લિંક્ડઇન પોસ્ટમાં આ અંગે કેટલાક વિચારો શેર કર્યા હતા અને સમગ્ર ભારતના લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. એક નજર નાખો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“બે અઠવાડિયા પહેલા, મેં કોઈમ્બતુરમાં નેચરલ ફાર્મિંગ પરના એક સમિટમાં હાજરી આપી હતી, જેણે મારા પર ઊંડી છાપ છોડી હતી. મેં આ લિંક્ડઇન પોસ્ટમાં આ અંગે કેટલાક વિચારો શેર કર્યા હતા અને સમગ્ર ભારતના લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. એક નજર નાખો.”
https://linkedin.com/pulse/india-natural-farmingthe-way-ahead-narendra-modi-6mquf/
Two weeks ago, I was at a Summit on Natural Farming in Coimbatore, which left a lasting impression on my mind. Expressed a few thoughts on it in this LinkedIn Post, with a clarion call to people across India to increase natural farming. Have a look.https://t.co/8JVS3MaJ8d…
— Narendra Modi (@narendramodi) December 3, 2025
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]