Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ @LulaOficialને અભિનંદન. હું અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છું, તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર અમારા સહકારને પણ આગળ ધપાવીશ: પીએમ

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]