પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે એક નાની બાળકી દ્વારા ગાવામાં આવેલું ભજન સાંભળ્યું.
આ હૃદયસ્પર્શી ક્ષણ વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે દિવાળીના ઉત્સવ વચ્ચે ‘રામ‘ અને ‘સરયુ‘ના આગમને વાતાવરણને વધુ પવિત્ર અને દિવ્ય બનાવી દીધું છે.
‘X’ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું:
“દિવાળીના ઉત્સવ વચ્ચે, રામ અને સરયુનું આગમન થયું છે. આનાથી દિવાળીનું વાતાવરણ વધુ પવિત્ર અને દિવ્ય બની ગયું છે.
@surya_14kumar”
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है।
@surya_14kumar https://t.co/B6vwr35Iwm
— Narendra Modi (@narendramodi) November 6, 2026
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है। @surya_14kumar https://t.co/B6vwr35Iwm
— Narendra Modi (@narendramodi) November 6, 2026