પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો એક લેખ શેર કર્યો. આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતની વિકાસ યાત્રા એવા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે કે જેમની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું, જેમના પર કોઈનું ધ્યાન નહોતું ગયું કે જેઓને આવશ્યક સેવાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા.
શ્રી કોવિંદે પ્રધાનમંત્રીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો હવે ભારતના વિકાસ લક્ષ્યોમાં કેન્દ્રિય બની રહ્યા છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
“ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી @ramnathkovind લખે છે કે ભારતની વિકાસગાથા ઝડપથી એવા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવી રહી છે જેમની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું, જેમના પર કોઈનું ધ્યાન નહોતું ગયું કે જેઓ આવશ્યક સેવાઓથી પણ વંચિત હતા.
તેઓએ PM @narendramodi ના ‘સબકા સાથ, સબકા વિકાસ‘ પર ભાર મૂકતાં કહ્યું કે, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો હવે ભારતના વિકાસ લક્ષ્યોના કેન્દ્રમાં છે.”
Former President Shri @ramnathkovind writes that India’s development story is increasingly bringing those who were unheard, unseen or underserved into the mainstream.
He highlights PM @narendramodi‘s focus on Sabka Saath, Sabka Vikas and says the periphery is now moving to the… pic.twitter.com/grHuWNmsQv
— PMO India (@PMOIndia) September 17, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Former President Shri @ramnathkovind writes that India's development story is increasingly bringing those who were unheard, unseen or underserved into the mainstream.
— PMO India (@PMOIndia) September 17, 2026
He highlights PM @narendramodi's focus on Sabka Saath, Sabka Vikas and says the periphery is now moving to the… pic.twitter.com/grHuWNmsQv