પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
આ લેખ પ્રકાશ પાડે છે કે કેવી રીતે ભારત-ઓમાન વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ભારતીય નિકાસકારોને બજારોમાં વિવિધતા લાવવા, રોજગાર સર્જનને વેગ આપવા, ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડે છે. વધુમાં તેઓ ભારપૂર્વક જણાવે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરારો કરવાના સરકારના પ્રયાસો દરેક ભારતીયના જીવનને સુધારવામાં મદદ કરે છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
“આ લેખમાં, કેન્દ્રીય મંત્રી શ્રી @PiyushGoyal પ્રકાશ પાડે છે કે કેવી રીતે ભારત-ઓમાન CEPA ભારતીય નિકાસકારોને બજારોમાં વિવિધતા લાવવા, રોજગાર સર્જનને વેગ આપવા, ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને બંને દેશો વચ્ચે સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડે છે.
તેઓ ભારપૂર્વક જણાવે છે કે વિકસિત દેશો સાથે વેપાર કરારો કરવાના સરકારના પ્રયાસો દરેક ભારતીયના જીવનને સુધારવામાં મદદ કરે છે.”
In this article, Union Minister Shri @PiyushGoyal highlights how the India-Oman CEPA offers Indian exporters an opportunity to diversify markets, boost job creation, safeguard farmers’ interests and foster shared prosperity between the two countries.
He emphasises that the… https://t.co/ATcvA53VWl
— PMO India (@PMOIndia) June 1, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
In this article, Union Minister Shri @PiyushGoyal highlights how the India-Oman CEPA offers Indian exporters an opportunity to diversify markets, boost job creation, safeguard farmers' interests and foster shared prosperity between the two countries.
— PMO India (@PMOIndia) June 1, 2026
He emphasises that the… https://t.co/ATcvA53VWl