Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પોતાની સહભાગિતાની ઝલક શેર કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પોતાની સહભાગિતાની ઝલક શેર કરી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

“આજે વહેલી સવારે રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં હાજરી આપીને આનંદ થયો. આ પ્લેટફોર્મ આ પ્રદેશોમાં વિકાસ અને રોકાણને પ્રોત્સાહિત કરશે અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે.”

SM/BS/GP/JD