પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ શ્રી નીતિન નબીન દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
આ લેખ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના પરિવર્તનકારી શાસન (ગવર્નન્સ) પરના વિચારો રજૂ કરે છે. તે એ બાબત પર પણ પ્રકાશ પાડે છે કે કેવી રીતે સામૂહિક સંકલ્પ, સર્વસમાવેશક વિકાસ (ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ) અને નાગરિકોની ભાગીદારીએ ભારતને એક ‘વિકસિત ભારત‘ બનવા તરફની સફરને વેગ આપ્યો છે અને લાખો લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “This article by Rajya Sabha MP Shri @NitinNabin shares thoughts on 12 years of transformative governance under PM @narendramodi, also highlights how collective resolve, inclusive development and citizen participation have accelerated India’s journey towards becoming a Viksit Bharat and fulfilled the aspirations of millions.”
This article by Rajya Sabha MP Shri @NitinNabin shares thoughts on 12 years of transformative governance under PM @narendramodi, also highlights how collective resolve, inclusive development and citizen participation have accelerated India’s journey towards becoming a Viksit… pic.twitter.com/NVcsmFi7fK
— PMO India (@PMOIndia) June 10, 2026
SM/DK/JD