Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘વિકસિત ભારત’ માટે આગામી પેઢીના માળખાગત સુવિધાઓ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દાયકામાં માળખાગત સુવિધાઓના અપગ્રેડેશનમાં રેકોર્ડ કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે દેશના લોકો માટે આગામી પેઢીના માળખાગત સુવિધાઓ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

“છેલ્લા દાયકામાં માળખાગત સુવિધાઓના અપગ્રેડેશનમાં રેકોર્ડ કાર્ય કરવામાં આવ્યું છે. અમે ‘વિકસિત ભારત’ના અમારા વિઝનને સાકાર કરવા માટે દેશના લોકો માટે આગામી પેઢીના માળખાગત સુવિધાઓ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

#12YearsOfNayaBharatNirman”

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]