પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ‘એક પેડ મા કે નામ’ (Ek Ped Maa Ke Naam) અભિયાન હેઠળ સુરતમાં એક છોડ રોપ્યો હતો.
પ્રધાનમંત્રીએ સૌને સાથે મળીને અને પ્રકૃતિને હરિયાળી બનાવવા તેમજ આગામી પેઢીઓ માટે તેનું સંરક્ષણ કરવાના સામૂહિક સંકલ્પને પુનરાવર્તિત કરવા હાકલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:
“વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ સુરતમાં એક છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યું. આવો, આપણે સૌ સાથે મળીને પ્રકૃતિને હરિયાળી બનાવવાનો અને આગામી પેઢીઓ માટે તેનું રક્ષણ કરવાના આપણા સંકલ્પનો પુનરોચ્ચાર કરીએ.”
विश्व पर्यावरण दिवस पर सूरत में ‘एक पेड़ मां के नाम’ अभियान के तहत वृक्षारोपण का सौभाग्य मिला। आइए, हम सब मिलकर प्रकृति को हरा-भरा बनाने और आने वाली पीढ़ियों के लिए इसके संरक्षण का संकल्प दोहराएं। pic.twitter.com/KJjAvcmZaY
— Narendra Modi (@narendramodi) June 5, 2026
SM/BS/JD
विश्व पर्यावरण दिवस पर सूरत में 'एक पेड़ मां के नाम' अभियान के तहत वृक्षारोपण का सौभाग्य मिला। आइए, हम सब मिलकर प्रकृति को हरा-भरा बनाने और आने वाली पीढ़ियों के लिए इसके संरक्षण का संकल्प दोहराएं। pic.twitter.com/KJjAvcmZaY
— Narendra Modi (@narendramodi) June 5, 2026