પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીસી (VC) મારફતે ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાન’ ના પ્રારંભ પ્રસંગે આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી છે.
X પરની શ્રેણીબદ્ધ શ્રી મોદીએ જણાવ્યું હતું કે;
“કાશીની પવિત્ર ધરતી પરથી ઉદ્ભવેલો કલ્યાણકારી વિચાર હવે એક નેશનલ પ્રોજેક્ટ બની ગયો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે ‘વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાન’ સામૂહિકતાની તાકાતથી દરેક યુવાના મનને સ્પર્શશે.”
काशी की पावन धरती से उठा कल्याणकारी विचार अब एक नेशनल प्रोजेक्ट बन गया है। मुझे पूरा विश्वास है कि ‘नशा मुक्त युवा-विकसित भारत संकल्प अभियान’ सामूहिकता की ताकत से हर युवा मन को छूने वाला है। pic.twitter.com/Z4CGfOPxHN
— Narendra Modi (@narendramodi) August 2, 2026
“ડ્રગ્સ થોડા સમય માટે ‘High’ (ઉચ્ચ નશો) આપે છે, પરંતુ કારકિર્દી અને કૌટુંબિક જીવનને ‘Low’ (પતન તરફ) કરી દે છે. તેથી, નશા મુક્ત રહીને આપણા યુવાનોએ પોતાની ક્ષમતા (Potential)નું રક્ષણ કરવાનું છે!”
ड्रग्स कुछ समय के लिए ‘High’ देता है, लेकिन करियर और फैमिली लाइफ को ‘Low’ कर देता है। इसलिए नशा मुक्त रहकर हमारे युवाओं को अपने Potential को Protect करना है! pic.twitter.com/Pne82x4qyK
— Narendra Modi (@narendramodi) August 2, 2026
“નશા મુક્તિની દિશામાં દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓના આપણા પ્રોફેસરોને મારું આ ખાસ આહ્વાન…”
नशा मुक्ति की दिशा में देशभर के कॉलेजों और यूनिवर्सिटीज के हमारे प्रोफेसर्स से मेरा यह विशेष आह्वान… pic.twitter.com/uikh4d1qDq
— Narendra Modi (@narendramodi) August 2, 2026
SM/BS/JD
काशी की पावन धरती से उठा कल्याणकारी विचार अब एक नेशनल प्रोजेक्ट बन गया है। मुझे पूरा विश्वास है कि 'नशा मुक्त युवा-विकसित भारत संकल्प अभियान' सामूहिकता की ताकत से हर युवा मन को छूने वाला है। pic.twitter.com/Z4CGfOPxHN
— Narendra Modi (@narendramodi) August 2, 2026
ड्रग्स कुछ समय के लिए ‘High’ देता है, लेकिन करियर और फैमिली लाइफ को ‘Low’ कर देता है। इसलिए नशा मुक्त रहकर हमारे युवाओं को अपने Potential को Protect करना है! pic.twitter.com/Pne82x4qyK
— Narendra Modi (@narendramodi) August 2, 2026
नशा मुक्ति की दिशा में देशभर के कॉलेजों और यूनिवर्सिटीज के हमारे प्रोफेसर्स से मेरा यह विशेष आह्वान... pic.twitter.com/uikh4d1qDq
— Narendra Modi (@narendramodi) August 2, 2026